મોડાસા: હર ઘર તિરંગા અભિયાન થકી દેશભક્તિ પહોંચી ગલીએ ગલીએ,શહેરની દીવાલો પર સુંદર વૉલ પેઇન્ટિંગ કરવામાં આવી.
Modasa, Aravallis | Aug 8, 2025
અરવલ્લી જિલ્લામાં ઠેરઠેર "હર ઘર તિરંગા,હર ઘર સ્વચ્છતા,સ્વચ્છતા સાથે સ્વતંત્રતા પર્વની ઉજવણી"ની થીમ ઉપર સ્વતંત્રતા પર્વ...