મહાનગરપાલિકાના પૂર્વ કોર્પોરેટર અને ગટર સમિતિના પૂર્વ ચેરમેન વિક્રમ પાટીલનો કથિત ઓડિયો વાયરલ, પોલીસ કર્મી યુવરાજ સાથે વાત કરી હોવાની ચર્ચા
ક્યા સાહેબ જોડે વાત થઈ કે ભલામણ માટે સાહેબ ના પડે છે?
35 નહિ પણ 25, શું છે સમગ્ર મામલો જુઓ રેકોર્ડિંગમાં
#krantisamaynews #krantisamay #surat #bjp
Udhna, Surat | Jul 13, 2026