વઢવાણ: સુરેન્દ્રનગર એ ડિવિઝન પોલીસ ટીમે ફિરદો સોસાયટીમાંથી જાહેરમાં તીન પત્તીનો જુગાર રમતા બે શખ્સોને ઝડપી પાડ્યા
Wadhwan, Surendranagar | May 3, 2025
સુરેન્દ્રનગર એ ડિવિઝન પોલીસ ટીમ તેના ટાઉન વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહી હતી તે દરમિયાન નિર્દોષ સોસાયટીમાં બાપુના ગલ્લા...