બારડોલી: પલસાણા: ઉકાઈ ડેમ માંથી પાણી છોડાતાં તાપી બે કાઠે લોકોને સાવધ રહેવા સૂચના હરીપુરા કોઝવે પાણીમાં ગરકાવ, 15થી વધુ ગામો ફેરવો
Bardoli, Surat | Aug 21, 2025
બુધવારે બપોરે બે વાગ્યે 1,25,622 ક્યુસેક આવકની સામે 1,25,622 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. તાપી નદીના બે કિનારાના...