ઠાસરા: કમોસમી વરસાદ ને પગલે ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા .
Thasra, Kheda | Oct 31, 2025 કમોસમી વરસાદ ને પગલે ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા  અન્નદાતા ના મોહમાં આવેલો કોળીયો છીનવાયો હોય તેવી સ્થિતિ સમગ્ર ગુજરાત માં કમોસમી વરસાદ ને લીધે હાલ ખેડૂતો ને રાતા પાણીએ રોવાનો વારો આવ્યો  ખાસ કરીને જો વાત કરવામાં આવે તો ચરોતર પંથક માં ખેડૂતોની કફોડી સ્થિતિ જોવા મળી છે