અમરેલીના સરદાર સર્કલે આપ નેતા ગોપાલ ઇટાલીયાની જનસભા.ધીમીધારે વરસતા વરસાદમાં પાંખી હાજરી વચ્ચે જનસભા સંબોધતા ગોપાલ ઇટાલીયા.વરસતા વરસાદને કારણે આગામી દિવસોમાં જનસભા યોજાશે ગોપાલ ઇટાલીયા.ગોપાલ ઇટાલીયાએ પોલીસ અને ભાજપના નેતાઓ સામે કર્યા પ્રહારો.ભાજપના નેતાઓએ અને પોલીસની એક ગેંગ બની છે જે દરેક જિલ્લામાં સક્રિય છે - ગોપાલ ઇટાલીયા.પોલીસ ભાજપના ખોળામાં બેઠા છે તે 2027 માં નીકળી જવાની છે - ગોપાલ ઇટાલીયા.....