ભાણવડ: ભાણવડ તાલુકાના ભરતપુર ગામે ચાલતા જુગાર ધામ પર પોલીસના દરોડા 11,820 ના મુદામાલ સાથે 6 ઝડપાયા
Bhanvad, Devbhoomi Dwarka | Aug 23, 2025
ભાણવડ પોલીસે બાતમીના આધારે ભરતપુર ગામે રેડ કરતા નવી સોસાયટીમાં સ્ટ્રીટ લાઇટ ના અંજવાળે ગંજી પત્તાના પાના વડે પૈસાની...