ધંધુકા: *પદ્મશ્રી જોરાવરસિંહને ધંધુકામાં મોટી સંખ્યામાં શ્રદ્ધાંજલિ અપાઈ.*
#ધંધુકા #dhandhuka #ધંધુકાભાલ #અમદાવાદ #શ્રદ્ધાંજલિ
*પદ્મશ્રી જોરાવરસિંહને ધંધુકામાં મોટી સંખ્યામાં શ્રદ્ધાંજલિ અપાઈ.* ધંધુકા જનકપુરી ખાતે પદ્મશ્રી જોરાવરસિંહ જાદવને શ્રદ્ધાંજલિ આપવા માટે એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. આસ્થા ફાઉન્ડેશન તથા યુવા બ્લડ ગ્રુપ દ્વારા સમગ્ર કાર્યક્રમ કરવામાં આવ્યો. પદ્મશ્રી જોરાવરસિંહ જાદવ આકરું ગામના વતની હતા. તેમને લોકકલાને જીવંત રાખવામાં તથા ગ્રામીણ લોકકલાને વિશ્વ ફલક સુધી પહોંચાડવામાં અમૂલ્ય યોગદાન આપ્યું હતું.