મહુધા: મહુધા પોલીસ દ્વારા લૂંટ સાથે હત્યાનો અનડીટેક્ટ ગુનો ગણતરીના જ કલાકોમાં ઉકેલી આરોપીને ઝડપી પાડતી મહુધા પોલીસ
Mahudha, Kheda | Oct 24, 2025 દિવાળીનો તહેવાર આવતો હતો દિવાળીના તહેવારમાં ઉજવણી તેમજ મોજ શોક કરવા માટે કપડાં વિગેરે માટે રૂપિયા નું જરૂર હોય લુંટ કરી હત્યા કરેલ છે. મહુધા પોલીસ મહુધામાં લૂંટ વિથ મર્ડરનો ગુનો ગણતરીના કલાકોમાં ઉકેલી આરોપીને ઝડપી પાડતી મહુધા પોલિસ જે મામલામાં પોલિસે પહેલા અકસ્માત મોત અને બાદમાં લૂંટ વિથ હત્યાનો ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી