દાંતા: અંબાજી દર્શનાર્થે આવેલ યુવતી સાથે છેડછાડ કરનાર સાધુના વેશમાં રહેલ યુવકની લોકોએ કરી ધુલાઈ.
અંબાજી દર્શનાર્થે આવેલ યુવતી સાથે છેડછાડ કરનાર સાધુના વેશમાં રહેલ યુવકને લોકોએ પકડી પાડી કરી ધોલાઈ.આજે સાંજે 7:30 કલાક આસપાસ મળતી વિગતો પ્રમાણે. અંબાજી મંદિર દર્શન પથ નજીક અંબાજી દર્શનાર્થે આવેલ એક યુવતીની છેડછાડ કરતાં સાધુના વેશમાં રહેલ યુવકને ત્યાં હાજર લોકોએ પકડી પાડી અને મેથીપાક ચખાડ્યો હતો સાથે જ યુવતી પાસે માફી મંગાવી હતી અને આ સમગ્ર ઘટનાનો વિડીયો હાલ વાયરલ થઇ રહ્યો છે.