ઘાટલોડિયા: નિર્ણય નગરમાં મંદિરમાં ચોરી સીસીટીવી આવ્યા સામે
આજે મંગળવારે બપોરે ૨ વાગ્યાની આસપાસ નિર્ણય નગરમાં થયેલી ચોરીની ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે.જેમાં બે તસ્કરોએ ગઈકાલ મોડી રાતે મંદિરમાં પ્રવેશી ચોરી કરી હતી.ભગવાનને ચડાવેલા ઘરેણા લઈ ફરાર થઈ ગયા હતા.પોલીસે સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે.