હિંમતનગર: સ્પોર્ટ કોમ્પ્લેક્ષમાં તલવારબાજીની તાલીમ અર્થે એકેડમીને મળી મંજુરી:પ્રવેશપાત્ર વિદ્યાર્થીનીઓને વિનામૂલ્યે સગવડ મળશે.
Himatnagar, Sabar Kantha | Aug 2, 2025
રાજય સરકારના સ્પોર્ટ ઓથોરિટી દ્વારા સ્પોર્ટ કોમ્પ્લેક્સ હિંમતનગર ખાતે અનેક યુવા-યુવતીઓ રમતગમત ક્ષેત્રે તાલીમ લઈને...