પાલિકાએ ફૂટપાથ પર કબજો જમાવનારા દબાણદારો કરી કાર્યવાહી, સ્થળ પર જ આપ્યો દંડ
Palanpur City, Banas Kantha | Oct 7, 2025
પાલિકાએ ફૂટપાથ પર કબજો જમાવનારા દબાણદારો સામે કાર્યવાહી કરી છે છેલ્લા ઘણા સમયથી કોઝીથી હાઈવે સુધીના ફૂટપાટ પરના દબાણો દૂર કરવાની નગરપાલિકામાં રજૂઆતો થઈ હતી તે બાબતે નગરપાલિકાએ કાર્યવાહી કરી છે આજે મંગળવારે સાંજે 6:30 કલાક આસપાસ નગરપાલિકાના સૂત્રોએ જાણકારી આપી છે કે નગરપાલિકાએ દબાણ હટાવીને દબાણદારો સામે દંડનીય કાર્યવાહી કરી છે.