પાલનપુર જુના બસ સ્ટેન્ડ માર્ગ ઉપર રવિવારે સાંજે બસ નીચે આવી જતા એક રાહદારીનું મોત જોકે મૃતક સરલા ગામના જયંતીભાઈ પંચાલ હોવાનું સામે આવ્યું હતું ત્યારે આજે સોમવારે 4:00 કલાકે પૂર્વ પોલીસ મથકના પીઆઇ એ જણાવ્યું હતું કે મૃતકના મોટાભાઈએ બસ ચાલક સામે ફરિયાદ નોંધાવતા ગુનો નોંધીને તપાસ હાથ ધરવામાં આવી છે.