જિલ્લા કોંગ્રેસના પ્રમુખ શૈલેષ પટેલે આજરોજ માહિતી આપીને જણાવ્યું હતું કે અમે ત્રણ દિવસના અંદર પત્રકાર પરિષદ યોજી જિલ્લામાં ચાલતા બુટલેગરોના લિસ્ટ જાહેર કરીશું જે અંગે સમગ્ર માહિતી જિલ્લા કોંગ્રેસના પ્રમુખ શૈલેષ પટેલે આજરોજ નવસારી સર્કિટ હાઉસ ખાતેથી સમગ્ર માહિતી આપી હતી.