હિંમતનગર: સપ્તેશ્વર મહાદેવ મંદિર પરિસરમાં સાબરમતી નદીના પાણી ઘુસ્યા:તકેદારીના ભાગરૂપે દર્શનાર્થીઓ માટે મંદિર કરાયું બંધ.
Himatnagar, Sabar Kantha | Aug 23, 2025
સાબરમતી નદી કિનારે આવેલા સપ્તેશ્વર મહાદેવ મંદિર ખાતે અમાસ નિમિત્તે આજે મોટી સંખ્યામાં દર્શનાર્થીઓ દર્શન કરવા માટે...