હિંમતનગર: મજરા ગામે થયેલા અથડામણ મામલે હવે ક્ષત્રિય સમાજની મહિલાએ વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો
પ્રાંતિજ તાલુકાના મજરા ગામમાં બે જૂથો વચ્ચે અથડામણ થઈ હતી જોકે ત્યારબાદ અટકાયતનું દૂર શરૂ થતા ક્ષત્રિય સમાજની મહિલાએ આજે એક વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો હતો