તળાજા: તળાજા પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલ જાતીય સતામણીના ગુન્હામાં પકડવાના બાકી આરોપીને ઝડપી પાડતી ભાવનગર, લોકલ ક્રાઇમ બ્રાન્ચ
*ભાવનગર, તળાજા પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલ જાતીય સતામણીના ગુન્હામાં પકડવાના બાકી આરોપીને ઝડપી પાડતી ભાવનગર, લોકલ ક્રાઇમ બ્રાન્ચ* *પોલીસ મહાનિરીક્ષક શ્રી રાજેન્દ્દ વી.અસારી સાહેબ,ભાવનગર રેન્જ,ભાવનગર* તથા *પોલીસ અધિક્ષક શ્રી નિતેશ પાંડેય સાહેબે* ભાવનગર,લોકલ ક્રાઇમ બ્રાન્ચનાં પોલીસ ઇન્સ.શ્રી મયુરધ્વજસિંહ એમ.સરવૈયા તથા પોલીસ સબ ઇન્સ. શ્રી આર.એ.વાઢેર તથા એલ.સી.બી સ્ટાફનાં માણસોને વધુમાં વધુ નાસતાં-ફરતાં આરોપીઓને ઝડપી પાડી અસરકારક કામગીરી કરવા માટે સુચન