પલસાણા: જોળવા ખાતે થયેલા ખૂનના ગુનામાં છેલ્લા છ માસથી નાસતા ફરતા આરોપીને ડિંડોલીથી પલસાણા પોલીસે લાવી જેલ ભેગો કર્યો.
Palsana, Surat | Aug 31, 2025
અક્ષય શિંદે ઉપર સુરત શહેર અને જિલ્લામાં 2019 થી આજ દિન સુધી કુલ 10 ગુન્હાઓ નોંધાયેલા છે. 2019 કડોદરામાં ઇ.પી.કો. કલમ...