ગોદરેજ ગાર્ડન સિટી નજીક સેવીય સ્ટુડિયો ફ્લેટમાં ચાલતા હાઈપ્રોફાઈલ જુગારધામ પર PCBની સફળ રેડ કરી 25 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કરી 5 આરોપીઓ ઝડપી પાડ્યા અમદાવાદ શહેરના ચાંદખેડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલી ગોદરેજ ગાર્ડન સિટીની બાજુમાં સ્થિત ‘સેવીય સ્ટુડિયો’ ના ફ્લેટમાં ધમધમતા ગેરકાયદેસર જુગારધામ પર અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચની PCB શાખાએ દરોડો પાડ્યો હતો....