ભુજ: ગાયત્રી પરિવારના યુગ ઋષિ પંડિત શ્રીરામ શર્મા આચાર્યજીના ધર્મપત્ની વંદનીય ભગવતી દેવી માતાજીના શતાબ્દી વર્ષની ગોષ્ઠિ યોજાઈ
Bhuj, Kutch | Sep 1, 2025
અખિલ વિશ્વ ગાયત્રી પરિવારના યુગ ઋષિ પંડિત શ્રીરામ શર્મા આચાર્ય જી ના ધર્મપત્ની વંદનીય ભગવતી દેવી માતાજી ના શતાબ્દી વર્ષ...