ભરૂચ: ભરૂચની કે જે પોલિટેકનિકમાં નિયત સમય કરતા વિદ્યાર્થીઓ લેટ પડતા પરીક્ષામાં બેસવા ન દેતા વિવાદ સર્જાયો હતો.
ભરૂચની કે જે પોલિટેકનિકમાં નિયત સમય કરતા વિદ્યાર્થીઓ લેટ પડતા પરીક્ષામાં બેસવા ન દેતા વિવાદ સર્જાયો હતો.ભરૂચની કે જે પોલિટેકનિકમાં વિદ્યાર્થીઓ લેટ પડતાં વિવાદ થયો હતો. વિધાર્થીઓ નિયત સમય કરતા મોડા આવતા પરીક્ષામાં બેસવા દીધા ન હતા. જેના પગલે વિદ્યાર્થીઓએ નારાજગી વ્યક્ત કરી હતી તો બીજી તરફ સંચાલકો દ્વારા નિયમ પ્રમાણે સમયસર હાજર ન રહેતા આ પરિસ્થિતિનું નિર્માણ થયું હોય તેમ આજે બપોરના સમયે જણાવ્યું હતું.