વડોદરા ઉત્તર: જોય ટ્રેન નો 13 માં વર્ષ માં પ્રવેશ, મેનેજર એ કમાટી બાગ ખાતે થી પ્રતિક્રિયા આપી
જોય ટ્રેન ના 12 વર્ષ પૂર્ણ થઈ 13 માં વર્ષ માં પ્રવેશ કરેલ છે.જોય ટ્રેનને ફૂલોથી સજાવટ કરવામાં આવી છે પરંતુ જોય ટ્રેન હજુ બંધ છે. કોર્પોરેશન માંથી મંજૂરી મળ્યા બાદ ચાલુ કરવામાં આવશે.પોલીસ વિભાગ થી પરમીશન મળી ગઈ છે હવે જોય ટ્રેન ના મેનેજમેન્ટ રાહ જોઈ રહ્યું છે અને થોડાક જ દિવસ બાકી છે તહેવારોને જેમ કે દિવાળીને અને સ્કૂલોને વેકેશન પડશે અને જોઈ ટ્રેન આજની તારીખમાં બંધ છે,આ અંગે વધુ માહિતી જોય ટ્રેન ના મેનેજર એ આપી હતી.