વિજાપુર: વિજાપુર જંત્રાલ ઇન્દિરા આવાસના આવવા જવાનો રસ્તો બંધ કરતા કહેવા વૃદ્ધ ને મારમારી ઇજા કરતા પાંચ જણા સામે ફરીયાદ
Vijapur, Mahesana | Sep 11, 2025
વિજાપુર જંત્રાલ ઇન્દિરાઆવાસમાં રહેતા નિલમબેનના સસરા કાન્તિ ભાઈ ચમાર રોહિત વાસના મોતીભાઈસોલંકીએ રસ્તા ઉપર બાંકડા મૂકી...