નાંદોદ: નર્મદા જિલ્લાની આશા વર્કર બહેનોએ પોતાની વિવિધ માંગણીને લઈને જિલ્લા કલેકટર કચેરી રાજપીપળા ખાતે આવેદનપત્ર આપ્યું.
Nandod, Narmada | Sep 3, 2025
આશા વર્કચનો તથા ફેસિલેટરોના બિલોની કામગીરી પણ ડોક્યુમેન્ટ તો અપલોડ કરીને આશા વર્કર એ જ પોતાના મોબાઈલમાં બનાવવાના છે તેવી...