અમદાવાદ - માલવણ હાઇવે જે સતત વાહનોથી વ્યસ્ત રહે છે ત્યારે આ રોડ પર રાત્રિના રોજ બાઈકનો અકસ્માત સર્જાયો હતો જેમાં ધ્રાંગધ્રા તરફ જઈ રહેલા બાઇક સવારને અચાનક કોઈ પ્રાણી આડું ઉતરતા તેને બચાવવા જતા રોડની સાઈડમાં બાઇક ઉતરી જાવા પામ્યું હતું જેમાં ચાલકને સામાન્ય ઇજાઓ થઈ હતી.