વિસનગર તાલુકાના ઉદલપુર હાઇવે ઉપર પુરઝડપે જઇ રહેલ રીક્ષામાંથી અેકાઅેક નીચે પડી ગયેલ યુવતીને માથાના ભાગે ગંભીર ઇજાઅો પહોંચતાં સારવાર અર્થે ખસેડવામાં અાવી હતી જ્યા તેણીનું સારવાર દરમિયાન મોત નીપજતાં પોલીસે યુવતીના મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરાવી રીક્ષાચાલક વિરુધ્ધ દગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.