જુના ડીસા વાસણા રોડ પર રેતી ભરીને દોડતાં વાહનો બંઘ કરાવા સંતોષી ગોળીયા ગામે 8 ગામના ગ્રામજનોની બેઠક યોજાઈ
Deesa City, Banas Kantha | Aug 24, 2025
ડીસા જુના ડીસા વાસણા રોડ પર રેતી ભરીને દોડતાં વાહનો બંઘ કરાવા માટે ગ્રામજનોએ આંદોલનનું રણશિંગુ ફુંકયું.આજરોજ 24.8.2025...