મર્ડર મિસ્ટ્રી પર આધારિત ફિલ્મના શૂટ માટે મુંબઈથી કલાકારો ટીમ અંકલેશ્વર ખાતે આવી પહોંચી હતી. મુંબઇ ફિલ્મ સિટીમાં મોટા ભાગના ફિલ્મી સીન કંડારવામાં આવે છે.પરંતુ ડીરેક્ટર સંજય સોનાર અને તેઓની સાથે કલાકારોની ટીમ અંકલેશ્વર ખાતે આવી છે.જેઓ અંકલેશ્વરમાં જ સમગ્ર ફિલ્મના શૂટિંગ માટે આવ્યા છે.પ્રોડ્યુશર પણ અંકલેશ્વરના હોઈ જેઓએ અંકલેશ્વરથી પ્રભાવિત થયા છે.અને અંકલેશ્વરવાસીઓ ઘણા નિખાસ હોવાનું જણાવ્યું હતું.