લીલીયા: VHPના અધ્યક્ષ ડૉ. પ્રવીણ તોગડીયા ઉપસ્થિતીમાં લીલીયામાં શ્રદ્ધાભેર કૃષ્ણ જન્મોત્સવ યાત્રાનું ધમાકેદાર આયોજન
Lilia, Amreli | Aug 17, 2025
લીલીયામાં રામ સેવા સમિતિની ભવ્ય કૃષ્ણ જન્મોત્સવ શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતુ.રામ સેવા સમિતિ અને ગોપાલ ગૌશાળાના...