જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપભાઈ દુધાત દ્વારા ખેડૂતોના દેવા માફી ધરણા તા ૬/૧૧/૨૦૨૫ ના કાર્યક્રમને લઈ વિડીયો કર્યો વાયરલ.
Amreli City, Amreli | Nov 5, 2025
આવતી કાલે તા 6/11/2025 ના રોજ લીલીયામોટા ખાતે સવાર ના 9 થી 2 વાગ્યા સુધી તેમજ બપોર ના 2 વાગ્યા થી 5 વાગ્યા સુધી સાવર કુંડલા નગર પાલિકા ગ્રાઉન્ડ ખાતે ખેડૂતોના દેવા માફી માટે ધરણા રાખેલ છે જેથી તમામ ભાઈઓ ને આ ધરણા કાર્યક્રમ માં પધારવા આમંત્રણ પાઠવતા જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપભાઈ દુધાત દ્વારા આજરોજ તારીખ 5 11 2025 ને સાંજના છ કલાકે સોશિયલ મીડિયામાં કર્યો વાયરલ