દાંતા: ભાઈદૂજ ના દિવસે અંબાજી મંદિરમાં ભક્તોની ભારે ભીડ ભક્તો એ દર્શન કરવા માટે લાંબી લાઈનોમાં લાગ્યા
યાત્રાધામ અંબાજીમાં રજાઓના દિવસો અને તહેવારો હોવાથી ભારે ભીડ જામી ભક્તો દર્શન કરવા માટે લાઇનમાં ઊભા રહ્યા ભાઈદુજ ના દિવસે અંબાજી મંદિરમાં ભક્તોની ભારે ભીડ