લીલીયા: મહાશ્રમદાનથી ગુંજ્યો સ્વચ્છતાનો સંદેશ,લીલીયાના લોકા ગામે TDOની ઉપસ્થિતિમાં મહાશ્રમદાનથી ચોરા વિસ્તારની સફાઈ
Lilia, Amreli | Sep 25, 2025 સ્વચ્છતા હી સેવા ૨૦૨૫ અભિયાન અંતર્ગત લોકા ગામે તાલુકા વિકાસ અધિકારીની અધ્યક્ષતા હેઠળ મહાશ્રમદાન કાર્યક્રમ યોજાયો. ચોરા વિસ્તારની સફાઈ સાથે વિવિધ આગેવાનો, શિક્ષકો, સરપંચો, સ્ટાફ અને ગ્રામજનોની ઉપસ્થિતિમાં સ્વચ્છતાનું સંદેશ આપવામાં આવ્યું.