જામનગર શહેર: મામલતદાર કચેરી ખાતે અવ્યવસ્થા સર્જાય, 500 થી વધુ લોકો વહેલી સવારથી કતારમાં #jansamasya
Jamnagar City, Jamnagar | Aug 26, 2025
જામનગરની મામલતદાર કચેરી ખાતે આંગણવાડી કાર્યકરની ભરતીમાં રહેઠાણના પુરાવા માટે લાંબી લાંબી કતારો, 500 થી વધુ લોકો વહેલી...