ઈન્દોર ખાતે રહેતા મમતા વિનય વરમંડલ દ્વારા કાલોલ પોલીસ સ્ટેશનમાં નોંધાવેલ ફરિયાદ મુજબ ગત મંગળવારે તેઓની માતા અનોપી હરિપ્રસાદ ભોરગા ને તાજપુરા મુકામે આંખનું ઓપરેશન કરાવી રાત્રિના સમયે કાલોલ બસ સ્ટેશન પાસે શકતી પેટ્રોલ પંપ પાસે રોડ ક્રોસ કરતા હતા ત્યારે ગોધરા તરફથી એસટી બસ નંબર જીજે ૧૮ ઝેડ ૮૮૬૮ ના ચાલકે પોતાની બસ પુરઝડપે અને ગફલતભરી રીતે હંકારી અનોપી હરિપ્રસાદ ભોરગા ઉ. વ.૭૦ ને ટકકર મારતા તેઓ રોડ ઉપર પડી ગયા હતા અને માથાના ભાગે ઈજાઓ પહોંચાડતા ૧૦૮ માર