ગારિયાધાર: મેન બજાર સહિત વિસ્તારના રોડ રસ્તા નું રીપેરીંગ તેમજ નવા બનાવવાની કામગીરી પાલિકા દ્વારા હાથ ધરાઇ
ગારીયાધાર શહેરમાં દિવાળી પહેલા રોડ રસ્તા રીપેરીંગ નવા બનાવવા સહિતની કામગીરી નગરપાલિકા દ્વારા હાથ ધરવામાં આવી છે જેમાં નગરપાલિકા દ્વારા કામગીરી શરૂ કરવામાં આવતા શહેરીજનોમાં ખુશીની લાગણી જોવા મળી રહી છે નગર સેવકો નગરસેવકોના પ્રતિનિધિ સહિતની નિરીક્ષણ હેઠળ કામગીરી શરૂ કરવામાં આવી છે