ડેડીયાપાડા: મોવી થી નેત્રંગ ચોકડીનો ડામર રોડ માં ખરાબ મટીરીયલ વાપરતા સાંસદ મનસુખભાઈ વસાવા એ અધિકારીઓનો ઉધાડો લીધો.
ડેડીયાપાડા સાગબારા મતવિસ્તારના સાંસદ મનસુખભાઈ વસાવા જ્યારે મોવી થી નેત્રંગ જઈ રહ્યા હતા ત્યારે ખરાબ મટીરીયલ વાપરતા ત્યાંના અધિકારીઓ તેમજ કોન્ટ્રાક્ટરોનો ઉઘાડો લીધો અને તેઓ આગળ શું કરી રહ્યા છે અને તેઓ શું વાત કરી રહ્યા છે તે જુઓ આ વીડિયોમાં.