ગોપાષ્ટમીના પાવન પ્રસંગે કામધેનુ ગૌસેવા ટ્રસ્ટ, ગૌશાળા ખાતે ગૌમાતાનું વિધિવત્ પૂજન-અર્ચન કરવામાં આવ્યું હતું.ગૌમાતાને મિષ્ઠાન અને ચારો અર્પણ કરવામાં આવ્યો અને સર્વે ગૌસેવકો તથા દાતાઓએ ભક્તિભાવથી ભાગ લીધો।આ પવિત્ર દિવસે સૌએ ગૌમાતા રક્ષા અને સેવા માટે આપણે હંમેશા સમર્પિત રહેવાનો સંકલ્પ લીધો હતો.