અંકલેશ્વર: અંકલેશ્વર જીઆઈડીસીની અતુલ કંપની નજીક ડમ્પર અને મોપેડ વચ્ચે થયેલી જોરદાર ટક્કરમાં મોપેડ પર સવાર યુવકનું મોત થયું
Anklesvar, Bharuch | Aug 13, 2025
અંકલેશ્વરના જી.આઈ.ડી.સી. વિસ્તારમાં આવેલ અતુલ કંપની નજીક અકસ્માત સર્જાયો હતો.ડમ્પર અને મોપેડ વચ્ચે થયેલી આ જોરદાર...