આજે દિવાળી પર્વની ફટાકડા ફોડી રાતે લોકોએ ઉજવણી કરી હતી.આજે દિવાળી પર્વની શહેરમાં ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી.ત્યારે રાતે લોકોએ ફટાકડા ફોડી રાતે લોકોએ ઉજવણી કરી હતી.આતશબાજીને કારણે આકાશમાં રંગેરંગી વાતાવરણ જોવા મળ્યું હતું.જ્યારે લોકોએ એક મેકને દિવાળી પર્વની શુભેચ્છાઓ પાઠવી હતી