અંજાર: દુધઈ પોલીસ સ્ટેશન વિસ્તારમાં સાધુના વેશમાં ખેડૂતને લલચાવી રૂ.52.20 લાખ ઉસેડી જનાર આરોપીનું રિકન્ટ્રક્શન પંચનામુ
Anjar, Kutch | Sep 21, 2025 સંગમનેરના ખેડૂત પરસોત્તમ મનજીભાઈ છાભૈયા(પટેલ) સાથે ગત તા.19/8ના છેતરપિંડીનો બનાવ બન્યો હતો.દુધઈ પોલીસે મહંત તરીકે ઓળખ આપનારા આરોપી રમેશનાથ ધીરાનાથ વાદીની અટક કરી હતી.ગતરોજ દુધઈ પોલીસે આરોપીને સાથે રાખી સમગ્ર ઘટનાનું રિકન્ટ્રક્શન પંચનામું કર્યું હતું.