લીલીયા: લીલીયાના ધારાસભ્ય કસવાલાની અદભુત પહેલ:બિનહરીફ થનાર ગ્રામ પંચાયતને ધારાસભ્યની ગ્રાન્ટમાંથી વધારાની અપાશે રૂ.૫ લાખની ભેટ
Lilia, Amreli | Jun 5, 2025
લીલીયાના ધારાસભ્ય મહેશભાઈ કાસવાલા દ્વારા આજે અદભુત પહેલ કરવામાં આવી છે જેમાં તેઓએ જાહેર કર્યું છે કે સાવરકુંડલા લીલીયા...