સાવરકુંડલા: સાવરકુંડલામાં પ્રધાનમંત્રીના જન્મદિવસની ઉજવણીના ભાગરૂપે દીર્ધાયુ યજ્ઞનું આયોજન
સાવરકુંડલામાં પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ નિમિત્તે રિદ્ધિ સિદ્ધિ મહાદેવ ચોક ખાતે દીર્ધાયુ યજ્ઞ યોજાયો. આ આયોજન ભાજપ પરિવાર દ્વારા કરાયું હતું જેમાં ધારાસભ્ય, સાંસદ અને કાર્યકરો હાજર રહ્યા હતા.