કાંકરેજ: થરા અને શિહોરી ના વિવિધ પ્રશ્નો મામલે ધારાસભ્ય સંકલન સમિતિની બેઠકમાં રજૂઆત કરી
કાંકરેજ ધારાસભ્ય અમૃતજી ઠાકોરે આજે શુક્રવારે ત્રણ કલાકે જિલ્લા સંકલન સમિતિ નહીં બેઠકમાં થરામાં સર્વિસ રોડ પ્રાથમિક શાળામાં પીવાના પાણીની બાબત તેમજ દિવાળીના પર્વ દરમિયાન થરા અને શિહોરી શહેરમાં પોલીસ બંદોબસ્ત ગોઠવવા અંગેની વિશેષ રજૂઆત કરી હતી.