માંગરોળ: માંગરોળ TDO દ્રારા નવરાત્રી મહોત્સવ દરમિયાન પોલીસ ની CHE TEAM ના કાર્યની માહિતી આપી
માંગરોળ તાલુકા વિકાસ અધિકારી આર વી ઓડેદરા સાહેબ દ્રારા નવરાત્રી મહોત્સવ દરમિયાન સાવચેત રહેવા અને પોલીસ ની સી ટીમ વિસે માહિતી આપી હતી માંગરોળ થી પ્રતિક્રિયા આપી