માંગરોળ: વેલાછા શેઠી ગામ વચ્ચેનો લો લેવલ બ્રિજ વરસાદી પુર માં ગરકાવ થતા વાહન વ્યવહાર બંધ થયો#Jansamasya
Mangrol, Surat | Sep 4, 2025
માંગરોળ તાલુકાના વેલાછા શેઠી ગામ વચ્ચેનો લો લેવલ બ્રિજ વરસાદી પુરમાં ગરકાવ થતા વાહન વ્યવહાર બંધ થયો છે જેથી સ્થાનિકો...