વડલા ખાતે ઓવરબ્રિજની અધૂરી કામગીરીને લઇ વારંવાર થતા ટ્રાફિકજામથી લોકો પરેશાન થતા ઝડપથી પૂર્ણ કરવા માંગ #Jansamasya
Bhavnagar City, Bhavnagar | Aug 24, 2025
ભાવનગર શહેરના ગઢેચી વડલા ખાતે ઓવરબ્રિજની અધૂરી કામગીરીને લઈને લોકો પરેશાન થયા છે. ઓવરબ્રિજનો સર્કલ તરફનો ભાગ શરૂ નહીં...