ભચાઉ: બજરંગ આઈમાતા હોટેલની પાકિંગમાં પાર્ક કરેલ ટેન્કરમાંથી SMCએ વિદેશી દારૂ ઝડપી પાડયો
Bhachau, Kutch | Nov 4, 2025 પૂર્વ કચ્છમાં કરોડોની કિંમતનો વિદેશી દારૂ ઝડપાયો SMCની ટીમે મોડી રાત્રે ભચાઉ વિસ્તારમાં રેડ કરી બજરંગ આઈમાતા હોટેલની પાકિંગમાં પાર્ક કરેલ ટેન્કરમાંથી વિદેશી દારૂ ઝડપાયો SMCએ એક કરોડથી વધુની કિંમતની વિદેશી દારૂની બોટલ ઝડપી પાડી જ્યારે ટેન્કર, રોકડ રકમ અને દારૂની બોટલો સહિત કુલ 2 કરોડથી વધુનો મુદ્દામાલ કબજે કરાયો SMC એ પૂખરાજ ધામી અને અશોક મેઘવાલ નામના આરોપીની ધરપકડ કરી