શહેરના સંવેદનશીલ વિસ્તારોમાં RAF અને પોલીસ દ્વારા ફ્લેગ માર્ચ યોજાઈ
Palanpur City, Banas Kantha | Sep 16, 2025
શહેરના સંવેદનશીલ વિસ્તારો તેમજ જાહેર માર્ગો ઉપર RAF અને પોલીસ દ્વારા લેગ માર્ચ યોજાઈ હતી આજે મંગળવારે 2: 30 કલાકે પોલીસે આપેલી માહિતી પ્રમાણે ભવિષ્યમાં કોઈ અઘટીત ઘટનાના બને તેને લઈ અને RAF ની ટીમ અમે પોલીસની ટીમ દ્વારા ફ્લેગ માર્ચ યોજી હતી.