નડિયાદ: ખેડા જિલ્લા ના વડતાલ ધામ મા કાર્તિક સમૈયા ની થશે ભવ્ય ઉજવણી.
ખેડા જિલ્લા ના વડતાલ ધામ મા કાર્તિક સમૈયા ની થશે ભવ્ય ઉજવણી.  ભગવાન સ્વામિનારાયણ દ્વારા હરિ મંડપ મા લખાયેલ શિક્ષાપત્રી ને 200 વર્ષ પૂર્ણ થયા.   30 ઓક્ટોબર થી 5 નવેમ્બર સુધી શિક્ષા પત્રી લેખન અને આચાર્ય સ્થાપન દ્વિશતાબ્દી મહોત્સવ ની ઉજવણી થશે.  આચાર્ય રાકેશપ્રસાદજી મહારાજ ની નિશ્રા મા કથામૃત, અને વ્યાખ્યાન માળા ની હારમાળા યોજાશે.